Jay Shree laxminarayan Dev
Continue Readingજિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ૧૯ નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે બેઠક યોજાઈ
સ્વચ્છ ભારત ગ્રામીણના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ૧૯ નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ અને પાણી અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ. જેમાં કલેકટરશ્રીએ સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને જનભાગીદારી વધારવા સૂચનો કરી કુલ ૫ સફાઈ કર્મયોગીઓને સ્વચ્છતા કીટ અને ૫ લાભાર્થીઓને શૌચાલય બાંધકામ માટે મંજૂરીપત્રો આપી સ્વચ્છતા જાળવણી માટે […]
Continue Readingનવા વર્ષ ના નૂતવર્ષાભિનંદન
સ્નેહી શ્રી,મારા તથા સોશિયલ મીડિયા ન્યૂઝ પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના. દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય. નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ […]
Continue Readingનામદાર ગુજરાત હાઈ કોર્ટ ના આદેશ ઓ નો સરેઆમ ભંગ કરતું કપડવંજનગર સેવા સદન
કપડવંજ માં રખડતાં પશુ ઓ ના ત્રાસ થી મુક્તિ અપાવવા માટે કપડવંજ નગર સેવા સદન ના સત્તાધીશો એ કોઈ જ નકકર કાર્યવાહી કરેલ નહિ હોવા ની પ્રજા માં ચર્ચા છે અને સદર બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટ એ ગુજરાત સરકાર ને પણ દિશા નિર્દેશ અને હુકમ કરેલ હોવા છતાં સ્થાનિક સ્વરાજ ની સંસ્થા ઓ પણ તેની […]
Continue Readingકપડવંજ ના સામાજિક કાર્યકર અનંતપટેલનીરજૂઆતબાદ….ખેડૂત ને ચાર વર્ષ બાદ ટ્રેકટર ની આર સી બુક મળી.
મુખ્યમંત્રી ને ફરિયાદ કર્યા બાદ ચાર વર્ષ એ આર ટી ઓ વિભાગ દવરા ખેડૂત ને આર સી બુક મળી વહીવટી તંત્ર ના કાર્ય ક્ષેત્ર માં આવતી બાબત ઓ માટે મુખ્યમંત્રી ને ફરિયાદ કરવી પડે એ વરવી વાસ્તવિકતા બતાવે છે કે ગુજરાત માં પ્રજાં ના અધિકાર ઓ નું રાજ નહિ પણ અધિકારીઓ નું રાજ ચાલે છે […]
Continue Readingકેનેડા ની ટુડો સરકાર ના ટે ડા નિયમો થી ભારતીય નાગરિકો નો કેનેડા જવા નો મોહભંગ.
કેનેડા ની ટુડો સરકાર ના ટેડા નિયમો થી ભારતીય વિદ્યાર્થી ઓ અને વર્ક પરમીટ પર કામ કરતા હાલ ખૂબ જ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે રોજગારી મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કેનેડા જવા નો સ્ટુડન્ટ વિઝા મેળવવા નો ખર્ચ જે ૨૨ થી ૨૫ લાખ સુધી હતો એ આજે ૩૫ થી ૩૮ […]
Continue Readingઆર્થિક અપરાધ એ એક સામાજિક અપરાધ છે તેને નસ્યત કરવો જરૂરી છે .જાગૃત રહો અને સચેત રહો.જનહિત માટે પ્રકાશિત.
સાયબર ક્રાઇમ ની ફરિયાદ માટે ડાયલ કરો૧૯૩૦ અથવા લોગીન કરો www.cybercrime.gov.in આજ ના યુગ માં રોજબરોજ આર્થિક અપરાધ ના બનાવ ઓ ની ચર્ચા અને સમાચાર ઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા માં પ્રકાશિત થાય છે સાયબર ક્રાઇમ ને નસ્યત કરવા દરેક નાગરિક એ જાગૃત રેહવા ની પહેલ કરવી પડશે. જનતા અને સરકારી તંત્ર ની સામૂહિક પહેલ […]
Continue Readingગણેશ ચતુર્થી ના દિવસે અમારા ડિજિટલ પ્લેટફોર્મ એવા સોશિયલ મીડિયા ન્યુઝ નો આવિષ્કાર.
આજ રોજ ઓનલાઈન સોશિયલ મીડિયા ન્યુઝ ના ડિજિટલ પ્લેટ ફોર્મ ના આવિષ્કાર ને સોશિયલ મીડિયા ના ચાહકો નો સાથ અને સહકાર મળે તેવી અપેક્ષા રાખીએ છીએ.
Continue Reading