સાયબર ક્રાઇમ ની ફરિયાદ માટે ડાયલ કરો૧૯૩૦
અથવા લોગીન કરો www.cybercrime.gov.in
આજ ના યુગ માં રોજબરોજ આર્થિક અપરાધ ના બનાવ ઓ ની ચર્ચા અને સમાચાર ઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા માં પ્રકાશિત થાય છે સાયબર ક્રાઇમ ને નસ્યત કરવા દરેક નાગરિક એ જાગૃત રેહવા ની પહેલ કરવી પડશે. જનતા અને સરકારી તંત્ર ની સામૂહિક પહેલ થી જ સાયબર ક્રાઇમ ને અટકાવવા માં સફળતા મળે છે.