કપડવંજ ના સામાજિક કાર્યકર અનંતપટેલનીરજૂઆતબાદ….ખેડૂત ને ચાર વર્ષ બાદ ટ્રેકટર ની આર સી બુક મળી.

Uncategorized

મુખ્યમંત્રી ને ફરિયાદ કર્યા બાદ ચાર વર્ષ એ આર ટી ઓ વિભાગ દવરા  ખેડૂત ને આર સી બુક મળી

વહીવટી તંત્ર ના કાર્ય ક્ષેત્ર માં આવતી બાબત ઓ માટે મુખ્યમંત્રી ને ફરિયાદ કરવી પડે એ વરવી વાસ્તવિકતા બતાવે છે કે ગુજરાત માં પ્રજાં ના અધિકાર ઓ નું રાજ નહિ પણ અધિકારીઓ નું રાજ ચાલે છે .