મુખ્યમંત્રી ને ફરિયાદ કર્યા બાદ ચાર વર્ષ એ આર ટી ઓ વિભાગ દવરા ખેડૂત ને આર સી બુક મળી
વહીવટી તંત્ર ના કાર્ય ક્ષેત્ર માં આવતી બાબત ઓ માટે મુખ્યમંત્રી ને ફરિયાદ કરવી પડે એ વરવી વાસ્તવિકતા બતાવે છે કે ગુજરાત માં પ્રજાં ના અધિકાર ઓ નું રાજ નહિ પણ અધિકારીઓ નું રાજ ચાલે છે .