કેનેડા ની ટુડો સરકાર ના ટેડા નિયમો થી ભારતીય વિદ્યાર્થી ઓ અને વર્ક પરમીટ પર કામ કરતા હાલ ખૂબ જ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે રોજગારી મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કેનેડા જવા નો સ્ટુડન્ટ વિઝા મેળવવા નો ખર્ચ જે ૨૨ થી ૨૫ લાખ સુધી હતો એ આજે ૩૫ થી ૩૮ લાખ સુધી પહોંચી ગયો છે અને હાલ કેનેડા ની સરકાર નું ભારતીય નાગરિકો પ્રત્યે નું વલણ નકારત્મક હોઈ વર્તમાન પરસ્થિતિ ઊભી થઈ છે .