નામદાર ગુજરાત હાઈ કોર્ટ ના આદેશ ઓ નો સરેઆમ ભંગ કરતું કપડવંજનગર સેવા સદન
કપડવંજ માં રખડતાં પશુ ઓ ના ત્રાસ થી મુક્તિ અપાવવા માટે કપડવંજ નગર સેવા સદન ના સત્તાધીશો એ કોઈ જ નકકર કાર્યવાહી કરેલ નહિ હોવા ની પ્રજા માં ચર્ચા છે અને સદર બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટ એ ગુજરાત સરકાર ને પણ દિશા નિર્દેશ અને હુકમ કરેલ હોવા છતાં સ્થાનિક સ્વરાજ ની સંસ્થા ઓ પણ તેની […]
Continue Reading