નામદાર ગુજરાત હાઈ કોર્ટ ના આદેશ ઓ નો સરેઆમ ભંગ કરતું કપડવંજનગર  સેવા સદન

કપડવંજ માં રખડતાં પશુ ઓ ના ત્રાસ થી મુક્તિ અપાવવા માટે કપડવંજ નગર સેવા સદન ના સત્તાધીશો એ કોઈ જ નકકર કાર્યવાહી કરેલ નહિ હોવા ની પ્રજા માં ચર્ચા છે અને સદર બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટ  એ ગુજરાત સરકાર ને પણ  દિશા નિર્દેશ અને હુકમ કરેલ હોવા છતાં  સ્થાનિક સ્વરાજ ની સંસ્થા ઓ પણ તેની […]

Continue Reading

કપડવંજ ના સામાજિક કાર્યકર અનંતપટેલનીરજૂઆતબાદ….ખેડૂત ને ચાર વર્ષ બાદ ટ્રેકટર ની આર સી બુક મળી.

મુખ્યમંત્રી ને ફરિયાદ કર્યા બાદ ચાર વર્ષ એ આર ટી ઓ વિભાગ દવરા  ખેડૂત ને આર સી બુક મળી વહીવટી તંત્ર ના કાર્ય ક્ષેત્ર માં આવતી બાબત ઓ માટે મુખ્યમંત્રી ને ફરિયાદ કરવી પડે એ વરવી વાસ્તવિકતા બતાવે છે કે ગુજરાત માં પ્રજાં ના અધિકાર ઓ નું રાજ નહિ પણ અધિકારીઓ નું રાજ ચાલે છે […]

Continue Reading

કેનેડા ની ટુડો સરકાર ના ટે ડા નિયમો થી ભારતીય નાગરિકો નો કેનેડા જવા નો મોહભંગ.

કેનેડા ની ટુડો સરકાર ના ટેડા નિયમો થી ભારતીય  વિદ્યાર્થી ઓ અને વર્ક પરમીટ પર કામ કરતા  હાલ ખૂબ જ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે રોજગારી મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કેનેડા જવા નો સ્ટુડન્ટ વિઝા મેળવવા નો ખર્ચ જે ૨૨ થી ૨૫ લાખ સુધી હતો એ આજે ૩૫ થી ૩૮  […]

Continue Reading

આર્થિક અપરાધ એ એક સામાજિક અપરાધ છે તેને નસ્યત કરવો જરૂરી છે .જાગૃત રહો અને સચેત રહો.જનહિત માટે પ્રકાશિત.

સાયબર ક્રાઇમ ની ફરિયાદ માટે ડાયલ કરો૧૯૩૦ અથવા લોગીન કરો www.cybercrime.gov.in આજ ના યુગ માં રોજબરોજ આર્થિક  અપરાધ ના બનાવ ઓ ની ચર્ચા અને  સમાચાર ઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા માં પ્રકાશિત થાય છે સાયબર ક્રાઇમ ને નસ્યત કરવા દરેક નાગરિક એ જાગૃત રેહવા ની પહેલ કરવી પડશે. જનતા અને સરકારી તંત્ર ની સામૂહિક પહેલ […]

Continue Reading

ગણેશ ચતુર્થી ના દિવસે અમારા ડિજિટલ પ્લેટફોર્મ એવા સોશિયલ મીડિયા ન્યુઝ નો આવિષ્કાર.

આજ રોજ ઓનલાઈન સોશિયલ મીડિયા ન્યુઝ ના  ડિજિટલ પ્લેટ ફોર્મ ના  આવિષ્કાર ને સોશિયલ મીડિયા ના ચાહકો નો સાથ અને સહકાર મળે તેવી અપેક્ષા રાખીએ છીએ.

Continue Reading