આર્થિક અપરાધ એ એક સામાજિક અપરાધ છે તેને નસ્યત કરવો જરૂરી છે .જાગૃત રહો અને સચેત રહો.જનહિત માટે પ્રકાશિત.

Uncategorized

સાયબર ક્રાઇમ ની ફરિયાદ માટે ડાયલ કરો૧૯૩૦

અથવા લોગીન કરો www.cybercrime.gov.in

આજ ના યુગ માં રોજબરોજ આર્થિક  અપરાધ ના બનાવ ઓ ની ચર્ચા અને  સમાચાર ઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા માં પ્રકાશિત થાય છે સાયબર ક્રાઇમ ને નસ્યત કરવા દરેક નાગરિક એ જાગૃત રેહવા ની પહેલ કરવી પડશે. જનતા અને સરકારી તંત્ર ની સામૂહિક પહેલ થી જ સાયબર ક્રાઇમ ને અટકાવવા માં સફળતા મળે છે.