કેનેડા ની ટુડો સરકાર ના ટે ડા નિયમો થી ભારતીય નાગરિકો નો કેનેડા જવા નો મોહભંગ.

Uncategorized

કેનેડા ની ટુડો સરકાર ના ટેડા નિયમો થી ભારતીય  વિદ્યાર્થી ઓ અને વર્ક પરમીટ પર કામ કરતા  હાલ ખૂબ જ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે રોજગારી મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કેનેડા જવા નો સ્ટુડન્ટ વિઝા મેળવવા નો ખર્ચ જે ૨૨ થી ૨૫ લાખ સુધી હતો એ આજે ૩૫ થી ૩૮  લાખ સુધી પહોંચી ગયો છે અને હાલ કેનેડા ની સરકાર નું ભારતીય નાગરિકો પ્રત્યે નું વલણ નકારત્મક હોઈ વર્તમાન પરસ્થિતિ ઊભી થઈ છે .